અમે ઈચ્છીએ છીએ કે જ્યારે તમે Through the Scriptures ની વેબસાઈટનો ઉપયોગ કરો ત્યારે શ્રેષ્ઠ અનુભવ મેળવો. વેબસાઈટનો ઉપયોગ કરતી વખતે તમે જે સ્મસ્યા અનુભવો છો તે ઉકેલવા અમારો આધાર વિભાગ સહયોગ આપે છે. બિન-તકનિકી મુદ્દા વિશે માહિતી મેળવવા, ક્રુપા કરી અમારા FAQ page ની મુલાકાત લો.
અમે વિદ્યાર્થીઓની દરેક વિનંતીનો જવાબ આપવાનો પ્રયત્ન કરીએ છીએ, પરંતુ ક્રુપા કરી સમજી લો કે અમે સામાન્ય કમ્પ્યૂટર અને ઈન્ટરનેટના વપરાશ વિશે તમને મદદ કરી શકીશું નહીં.
બ્રાઉઝરની સુસંગતતા
ThroughTheScriptures.com એ રીતે બનાવામાં આવી છે કે તે તમામ સુધારાયેલ અને અધાર આપતા બ્રાઉસરમાં કામ કરે. જો તમને સમસ્યા આવી રહી હોય, અમે તમને આમાંથી કોઈપણ બ્રાઉસર વાપરવાની સલાહ આપીએ છીએ. જો તમારી પાસે આમાંથી કોઈપણ બ્રાઉસર ન હોય, તો વધુ જાણવા અને ડાઉનલોડ કરવા કોઈપણ એક પસંદ કરો.