ગલાતી
વિદેશીઓના પ્રેરિત પાઉલે યુવા મંડળીઓનું રક્ષણ કરવાનો પ્રયત્ન કર્યો જે તેણે રોમન પ્રાંતના ગલાતીયામાં સ્થાપિ હતી, એવા માણસોથી યહૂદી માન્યતા ધરાવનારા શિક્ષકોથી જેઓ તેમના વિશ્વાસનો નાશ કરી શકતા હતાં. તેણે ન્યાયીકરણ માટેનો આધાર નિયમશાસ્ત્રની અસમર્થતા ખુલ્લી પાડી, એ જ સમયે ઈસુ ખ્રિસ્તના બલિદાનને ઊંચું કર્યું.
જૅક મૅકકિન્ને (Jack McKinney)