પ્રેરિતોના કૃત્યો ૧૫-૨૮
પ્રેરિતોના કૃત્યો પ્રારંભિક ખ્રિસ્તીઓના પ્રથમ ત્રીસ વર્ષને આવરી લે છે અને આમ, ઈશ્વર તેમના પ્રેરિત માર્ગદર્શન દ્વારા આજે તેમની મંડળીને તેના દ્વારા તેમની ઈચ્છા પૂરી પાડે છે. પ્રે.કૃ. ૧-૧૪માં ડેવિડ એલ. રોપરે પહેલી સદીની મંડળીના ઈતિહાસની માહિતી આપી, આપણા તારણહારના સ્વર્ગારોહણ અને પાઉલની પ્રથમ મિશનરી મુસાફરી સાથે અંત આવ્યો. આ અભ્યાસક્રમમાં, પ્રે.કૃ. ૧૫-૨૮, તે યરૂશાલેમની સભાથી શરૂઆત કરે છે અને રોમમાં પાઉલની સેવા સુધી વાચકોને લઈ જાય છે.