રોમન ૮–૧૬
રોમન ખ્રિસ્તીઓને આ પ્રેરિત પત્ર સમજાવે છે કે તારણ મૂસાના નિયમ પાલન દ્વારા નહિ અથવા કોઈ વ્યક્તિગત લાયકાત અથવા સારાપણા દ્વારા મળતું નથી. પાઉલ સમજાવે છે કે કોઈ પણ વ્યક્તિ તારણ પામી શકે છે- પણ માત્ર દેવની કૃપા દ્વારા જે તેઓની ઉપર રેડવામાં આવે છે જેઓ તેને આધીન થાય છે અને વિશ્વાસથી જે છે. આ સંદેશ આજે લોકો માટે અતિ આવશ્યક છે જેની તપાસ ડેવિડ એલ રોપર દ્વારા કાળજીપૂર્વક કરાઈ છે. અને એ અભિગમનો ઉપયોગ કરતા રજૂ કરે છે જે સમજવામાં સરળ બનાવે છે તથા બીજાઓ સાથે વહેંચી શકાય છે.